ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સ ફેર યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના નિઝામપુરામાં આવેલ ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સનું પ્રદર્શન યોજાયો. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે સેફ્ટી એર, વોટર, એનિમલ અને બર્ડ ના હોમ્સ, વર્ષ દરમ્યાન ની સીઝન જેવા વિષય ઉપર વિવિધ પ્રકારના મોડેલ અને પ્રયોગો રજુ કર્યા હતા. આ સાથે પ્રદર્શન ને...